ઓઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઘો

પુંલિંગ

 • 1

  ઓઘ; ગંજી.

 • 2

  ગોટો; ફગફગતા વાળનો જથો.

 • 3

  જમણ જમનારો મોટો સમૂહ.

 • 4

  જૈન
  રજોયણો.

મૂળ

सं. ओघ; दे. उग्घाअ?