ઓછાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓછાશ

સ્ત્રીલિંગ

  • 1

    ઓછાપ; ઓછાપણું.

મૂળ

ઓછું પરથી