ઓછે પાટલે બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓછે પાટલે બેસવું

  • 1

    ગાળ ભાંડી બેસવું; તપી જવું; જાત ઉપર જવું.

  • 2

    સામાની નજરમાં હલકા જણાવું કે ઊતરવું.