ઓછું પાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓછું પાત્ર

  • 1

    હલકી લાયકાતનું કે હલકા ફુલનું.

  • 2

    પેટમાં વાત ન રહે એવું.

  • 3

    અભિમાની; બડાઈખોર.