ગુજરાતી માં ઓજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઓજ1ઓજ2

ઓજુ1

નપુંસક લિંગ

 • 1

  વણાટ માટેનો તૈયાર તાણો.

ગુજરાતી માં ઓજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઓજ1ઓજ2

ઓજ2

નપુંસક લિંગ

 • 1

  ઓજસ; શુક્રધાતુમાંથી તત્ત્વરૂપે બની કાંતિ ને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ.

 • 2

  પ્રકાશ; તેજ.

 • 3

  બળ; પ્રતિભા; પરાક્રમ.

 • 4

  ચૈતન્ય.

મૂળ

सं.

ગુજરાતી માં ઓજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઓજ1ઓજ2

ઓજ

નપુંસક લિંગ

 • 1

  જમીન કે ચણતરમાંનો અંદરથી નીકળતો ભેજ.

 • 2

  મરણ સમયે મોંમાંથી નીકળી પડતું ફીણ.