ઓઝણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઝણું

નપુંસક લિંગ

  • 1

    દાયજો; કન્યાને પિતા તરફથી મળતી સંપત્તિ કે દાસદાસી.

  • 2

    (ગરાસિયાની) કન્યાને પરણીને તેડી લાવવા માટે જતી ખાંડા સાથેની વહેલ.