ઓઝલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઝલ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    પડદો; બુરખો.

  • 2

    જનાનો.

મૂળ

हिं.

નપુંસક લિંગ

  • 1

    પડદો; બુરખો.

  • 2

    જનાનો.