ઓઝાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઝાડ

પુંલિંગ

  • 1

    ઓછાયો; છાયો; પડછાયો.

  • 2

    સંકોચ; લાજ.