ઓટલો ભાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓટલો ભાગવો

  • 1

    ઘરમાં કંકાસ નિપજાવવો; ઘર વણસાડવું.

  • 2

    નિંદા કે કૂથલી કરવી.