ઓટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બખિયો દેવો; કપડાની કિનારી અંદર વાળીને સીવવું.

  • 2

    ઉકાળી, ઘસી કે હલાવીને એકરસ કરવું.

  • 3

    કાઠિયાવાડી કપાસ લોઢવો.