ઓઠવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઠવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખોટી વસ્તુ ગોઠવી દેવી; જૂઠું બોલવું.

  • 2

    મૂકવું; ગોઠવવું.

  • 3

    ચાંપીને ખાવું.