ગુજરાતી

માં ઓડવની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓડવ1ઓડવું2

ઓડવ1

વિશેષણ

 • 1

  પાંચસ્વરવાળો (રાગ).

મૂળ

सं.

ગુજરાતી

માં ઓડવની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓડવ1ઓડવું2

ઓડવું2

નપુંસક લિંગ

 • 1

  એક ફળ.

 • 2

  હોડકું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સામે ધરવું; રજૂ કરવું.

 • 2

  ખાળવું; રોકવું.

 • 3

  ખેંચવું.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  મુશ્કેલીથી બોલવું-પોતાનો અર્થ સમજાવવો.