ગુજરાતી

માં ઓઢણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓઢણ1ઓઢણું2

ઓઢણ1

નપુંસક લિંગ

  • 1

    ઓઢવું તે કે ઓઢવાનું તે.

  • 2

    (સ્ત્રીઓ અને છોકરીઓનું) ઓઢવાનું-પહેરવાનું એક વસ્ત્ર.

મૂળ

दे. ओ ड्ढण

ગુજરાતી

માં ઓઢણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓઢણ1ઓઢણું2

ઓઢણું2

નપુંસક લિંગ

  • 1

    (છોકરીનું) ઓઢણું.