ઓઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઢવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શરીર કે માથું ઢાંકવું; શરીર કે માથા પર ધારણ કરવું.

  • 2

    લાક્ષણિક વહોરવું; માથે લેવું.

  • 3

    દેવાળું કાઢવું.

મૂળ

ઓઢણ જુઓ