ગુજરાતી

માં ઓતવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓતવું1ઓતવું2

ઓતવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધાતુનું ભરતરનું કામ કરવું.

મૂળ

સર૰ म. ओतणें

ગુજરાતી

માં ઓતવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓતવું1ઓતવું2

ઓતવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝીણી ધારે રેડવું.