ઓદીચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓદીચ

પુંલિંગ

  • 1

    ઔદીચ્ય; ઉત્તર દિશા તરફનું.

  • 2

    એ નામની જ્ઞાતિનો બ્રાહ્મણ.