ઓધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓધ

નપુંસક લિંગ

  • 1

    અડણ; બાવલું.

મૂળ

सं. ओधस्

સ્ત્રીલિંગ

  • 1

    વંશ; કુળ.

  • 2

    વારસો.