ગુજરાતી

માં ઓધવની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓધવ1ઓધવું2

ઓધવ1

પુંલિંગ

  • 1

    ઉદ્ધવ; કૃષ્ણના કાકા અને ભક્ત (સં.).

ગુજરાતી

માં ઓધવની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓધવ1ઓધવું2

ઓધવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગોઠવું; ગમવું.