ઓનાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓનાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દાણાને પાણીમાં તરતા રાખી ધોવા.

  • 2

    કાઠિયાવાડી ઓગદાળવું; ચાવ્યા વગર ખૂબ ખાવું-ઓર્યે જવું (તિરસ્કારમાં).