ઓપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓપ

પુંલિંગ

  • 1

    ચળકાટ; ઢોળ.

  • 2

    સફાઈ; શોભા.

મૂળ

दे. ओप्प, ओप्पिअ=ઘસીને આપેલું