ઓરપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરપો

પુંલિંગ

  • 1

    લીંપણની ઓકળીઓની એક ઊભી હાર કે પટ (ચ.).

મૂળ

જુઓ ઓળીપો