ઓરસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરસિયો

પુંલિંગ

  • 1

    સુખડ ઇત્યાદિ ઘસવાનો પથ્થર.

મૂળ

दे. ओहरिस; हिं. होरसा