ઓરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરિયો

પુંલિંગ

  • 1

    ઓરતો લહાવાની ઉમેદ; અભરખો.

  • 2

    પદ્યમાં વપરાતો ખેદ; પસ્તાવો.

  • 3

    કાંઠા ઉપરનો કૂવો કે ખેતર.