ગુજરાતી

માં ઓલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓલ1ઓલું2

ઓલ1

સ્ત્રીલિંગ

 • 1

  નાગર જ્ઞાતિમાં વરને માથે બંધાતો રંગિત પટકો.

 • 2

  જુઓ ઊલ; જીભ ઉપરનો મેલ કે વળતી છારી.

 • 3

  જામિન તરીકે શત્રુનું માણસ પાસે રાખવું તે.

ગુજરાતી

માં ઓલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓલ1ઓલું2

ઓલું2

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી પેલું.