ઓળવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખોટી રીતે લઈ લેવું; પચાવી પાડવું.

  • 2

    છુપાવવું; સંતાડવું.