ઓળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળિયું

નપુંસક લિંગ

  • 1

    (ગોળ વીંટાળેલો લાંબો કાગળ); ભૂંગળું.

  • 2

    ટીપણું; પંચાંગ.