ઓવારણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવારણું

નપુંસક લિંગ

  • 1

    અશુભ અથવા દુઃખનું વારણ કરવા માટે આશીર્વાદ આપવાની એક રીત.

મૂળ

જુઓ ઓવારવું