ઓવારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઓવારણાં લેવાં.

  • 2

    વારી નાખવું; કુરબાન કરવું.

  • 3

    (ત્રાક ઉપરનું સૂતર) ફાળકા પર ઉતારવું.