ઓવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવાળો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઓવાળ; નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો.