ઓશરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓશરી

સ્ત્રીલિંગ

  • 1

    અડાળી; માંડવી.

  • 2

    ઘરનો શરૂનો-પરસાળમાં જતાં પહેલાનો ખુલ્લો (આંગણું પૂરું થતાં શરૂ થતો) ભાગ.

મૂળ

સર૰ म.; हिं. ओसारी; दे. ओसरिया