ઓસડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસડ

નપુંસક લિંગ

  • 1

    દવા.

  • 2

    લાક્ષણિક ઉપાય; ઇલાજ.

મૂળ

सं. औषध प्रा. ओसढ