ઓસવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દાણો ચડી જાય એટલે વધારાનું પાણી નિતારી નાખવું.

મૂળ

જુઓ ઓસામણ