ઓસવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસવાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ઓસ(-સા)વવું'નું કર્મણિ.

 • 2

  (દાણા) ચડવું; બફાવું.

 • 3

  ઘટવું; શોષાઈ ઓછું થવું.

 • 4

  લાક્ષણિક મનમાં દુઃખ પામવું; ઓછું લાગવું.

 • 5

  શરમાવું; સંકોચાવું.