ગુજરાતી

માં ઓસાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓસાણ1ઓસાણ2

ઓસાણ1

નપુંસક લિંગ

  • 1

    નિશાન (?).

  • 2

    યાદ; સ્મૃતિ.

ગુજરાતી

માં ઓસાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓસાણ1ઓસાણ2

ઓસાણ2

નપુંસક લિંગ

  • 1

    (કટોકટી વેળાની) હિંમત કે જુસ્સો; ધીરતા.

  • 2

    અંતઃ છેડો.

મૂળ

सं. अवसान, प्रा. ओसाण