ગુજરાતી માં ઓસાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઓસાન1ઓસાન2

ઓસાન1

નપુંસક લિંગ

 • 1

  નિશાન (?).

 • 2

  યાદ; સ્મૃતિ.

ગુજરાતી માં ઓસાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઓસાન1ઓસાન2

ઓસાન2

નપુંસક લિંગ

 • 1

  (કટોકટી વેળાની) હિંમત કે જુસ્સો; ધીરતા.

 • 2

  અંતઃ છેડો.