ગુજરાતી

માં ઓસારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓસાર1ઓસાર2

ઓસાર1

પુંલિંગ

 • 1

  ઓસરવું-ઓછું થવું તે; સંકોચાવું તે.

 • 2

  પાછા હટવું તે.

 • 3

  ખસેડવું, દૂર કરવું તે.

 • 4

  બીક; નબળાઈ; પોચાપણું.

ગુજરાતી

માં ઓસારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓસાર1ઓસાર2

ઓસાર2

પુંલિંગ

 • 1

  ભીંતની જાડાઈ.

મૂળ

हिं., म.; सं. अवसार, प्रा. ओसार?

સ્ત્રીલિંગ

 • 1

  ઓથ; આશરો; રક્ષણ.