ઔદ્યોગિકીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔદ્યોગિકીકરણ

નપુંસક લિંગ

  • 1

    જે તે ક્રિયા કે બાબતને ઉદ્યોગનું સ્વરૂપ આપવું તે; 'ઇન્ડસ્ટ્રિયાલાઇઝેશન'.

મૂળ

सं.