ઔદીચ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔદીચ્ય

વિશેષણ

  • 1

    ઉત્તર દિશા તરફનું.

પુંલિંગ

  • 1

    એ નામની જ્ઞાતિનો માણસ.

મૂળ

सं.