ઔપચારિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔપચારિક

વિશેષણ

  • 1

    ઉપચારને લગતું.

  • 2

    ઉપચાર પૂરતું જ(સાચું નહિ).

મૂળ

सं.