ઔષધવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔષધવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    જુદાં જુદાં ઔષધો, તેમનું બંધારણ અને ઉપયોગિતા સમજાવતું વિજ્ઞાન; 'ફાર્મેકૉલૉજી'.