કંટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટિયું

નપુંસક લિંગ

  • 1

    ડૂંડું.

મૂળ

જુઓ કંટી

કૂટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂટિયું

નપુંસક લિંગ

  • 1

    માર; ઠોક.

  • 2

    બાજરીને ખાંડીને કરેલી એક વાની.

મૂળ

કૂટવું