કંકણદોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકણદોરો

પુંલિંગ

  • 1

    લગ્નવિધિ શરૂ કરતાં વરકન્યાને કાંડે બંધાતું મીંઢળ અને લાલ દોરો; કાંકણદોરો.