કૂકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂકરી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો કૂકો; રમવાની કાંકરી.

મૂળ

सं. कृक=ગળું ઉપરથી

કૂકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂકરી

સ્ત્રીલિંગ

  • 1

    હળમાં મારેલી ફાચર.

  • 2

    ગુરખાઓનું એક છરા જેવું શસ્ત્ર.