કકળી ઊઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકળી ઊઠવું

  • 1

    રડારોળ-બુમરાણ કરી મૂકવું.

  • 2

    (દિલમાં) બળવું-દુઃખી થવું.