કક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કક્ષ

પુંલિંગ

 • 1

  બગલ; કાખ.

 • 2

  પાસું; પડખું.

 • 3

  ઝાડી; જંગલ.

 • 4

  લાક્ષણિક કંદોરો.

મૂળ

सं.

કુક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુક્ષ

સ્ત્રીલિંગ

 • 1

  કૂખ.

મૂળ

सं.