ગુજરાતી

માં કૂકસની 2 મુખ્ય વ્યાખ્યા છે: કૂકસ1કૈકસ2

કૂકસ1

નપુંસક લિંગ

  • 1

    ડાંગર, કોદરા ઇત્યાદિના છોડાં.

  • 2

    ઠળિયા (ખારેક ખજૂર ઇ૰ ના; આંબલીના કચૂકા).

મૂળ

दे. कुकु(-क्कु)स

ગુજરાતી

માં કૂકસની 2 મુખ્ય વ્યાખ્યા છે: કૂકસ1કૈકસ2

કૈકસ2

પુંલિંગ

  • 1

    રાક્ષસ.

મૂળ

सं.