કંગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંગણ

નપુંસક લિંગ

  • 1

    કંકણ; કાંગરાવાળી ચૂડી-બંગડી.

  • 2

    કાચની કે સોનાની બંગડી.

  • 3

    કંકણદોરો.