કંચુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંચુક

પુંલિંગ

  • 1

    કાંચળી; કમખો.

  • 2

    સાપની કાંચળી.

  • 3

    બખ્તર.

મૂળ

सं.