કચકચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચકચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કચકચ કરવી.

  • 2

    કચકચ એવો અવાજ થવો (ખાસ કરીને કાંઈ ભાંગવાનું થવાથી અથવા સાલ ઢીલાં થવાથી).

કચકચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચકચવું

અવ્યય

  • 1

    કચાકચ; વારંવાર કચ અવાજની સાથે, જેમ કે, કચ કચ કાપવું.