કચ્છ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચ્છ

પુંલિંગ

 • 1

  કછોટો; લંગોટ (કચ્છ મારવો, કચ્છ વાળવો.).

 • 2

  કાચબો.

 • 3

  કિનારો; કિનારા પરનો પ્રદેશ.

 • 4

  હમેશ જ્યાં પાણી રહે એ પ્રદેશ.

 • 5

  કાઠિયાવાડની ઉત્તરનો એ નામનો પ્રદેશ.

મૂળ

सं.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  કાઠિયાવાડની ઉત્તરનો એ નામનો પ્રદેશ.

કચ્છુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચ્છુ

સ્ત્રીલિંગ

 • 1

  ખસ; ખૂજળી.

 • 2

  ભીંગડું.

મૂળ

सं.

કચ્છૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચ્છૂ

સ્ત્રીલિંગ

 • 1

  ખસ; ખૂજળી.

 • 2

  ભીંગડું.

મૂળ

सं.

કૃચ્છ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃચ્છ્

વિશેષણ

 • 1

  કષ્ટ પડે એવું.

મૂળ

सं.

કૃચ્છ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃચ્છ્

પુંલિંગ

 • 1

  કષ્ટ.

 • 2

  પ્રાયશ્ચિત; વ્રત.